Indian Geography Test

Welcome to your Indian Geography Test

1. ક્યાં પ્રકારની જમીન ચા ના ઉત્પાદનમાં ઉત્તમ છે.?

2. શીપકિલા ઘાટ ક્યાં રાજ્યમાં આવેલ છે.?

3. વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલ છે.?

4. અરબી સમુદ્રને મળતી નદીઓમાં કઈ નદીનો સમાવેશ થતો નથી.?

5. રામસર કન્વેન્શન પ્રમાણે ભારતમાં કુલ કેટલી આર્દ્રભૂમિ આવેલ છે.?

6. દુનિયાનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક ક્યાં આવેલો છે.?

7. કોવલમનો મનોહર દરિયાકિનારો ક્યાં રાજ્યમાં આવેલો છે.?

8. પારસનાથ પર્વત શિખર ક્યાં રાજ્યમાં આવેલું છે.?

9. રાષ્ટ્રીય જલમાર્ગ નંબર 2 સદિયાથી ધુબરી કઈ નદી પર છે.?

10. દેશનો પ્રથમ વસ્ત્રપાર્ક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે.?