History of Gujarat: રોલેટ એક્ટ,જલિયાંવાલા કાંડ,ખિલાફત આંફોલન,અસહકારનું આંદોલન,સરધાર અને બોરસદ સત્યાગ્રહ

Welcome to your History of Gujarat: રોલેટ એક્ટ,જલિયાંવાલા કાંડ,ખિલાફત આંફોલન,અસહકારનું આંદોલન,સરધાર અને બોરસદ સત્યાગ્રહ

1. અંગ્રેજો ના રોલેટ એક્ટ કાયદા ને કયો કાયદો કહેવાય છે. ?

2. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું. ?

3. ગાંધીજી એ રાષ્ટ્રવ્યાપી હડતાલ નું આહ્યાન ક્યારે કર્યું હતું. ?

4. ખિલાફત દિવસ કયા દિવસે માનવવામાં આવે છે. ?

5. ખિલાફત આંદોલન ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તૂર્કી કોના પક્ષે જોડાયું. ?

6. અસહકાર આંદોલન ના કલકત્તા અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા. ?

7. નાગપુર ઝંડા સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો. ?

8. સ્વરાજ પાર્ટી ની સ્થાપના ક્યારે થઇ હતી. ?

9. બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો. ?

10. બોરસદ માં અંગ્રેજો એ નાખેલો માથાદીઠ વેરો શું કહેવાતો હતો. ?