Gujarati Sahitya Test Welcome to your Gujarati Sahitya Test 1. મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે.? પ્રીતમ દયારામ શામળ વલ્લભ મેવાડો None 2. કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી.? કવિ ભટ્ટી કવિ બિલ્હણ કવિ કલ્હણ બાણભટ્ટ None 3. નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે.? રાવજી પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ None 4. નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રંગભૂમિ રેતપંખી None 5. નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી.? નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રેવાખંડ રોહીદાસ None 6. 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા None 7. ગુલાબસિંહ નવલકથા કોની છે.? ઉમાશંકર જોષી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી None 8. ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે. ? લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર સુરેશ જોષી અશોક ચાવડા None 9. ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે.? કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર None 10. ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. ફતેહપુર માણેકપુર લોદરા ફૌજીવાડા None Time's up