Gujarati Sahitya Test: 02

Welcome to your Gujarati Sahitya Test: 02

1. અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો.

2. મીરાંબાઈ ક્યાંના વતની હતાં?

3. 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે.?

4. કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે.?

5. ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો.

6. 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે.?

7. "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

8. હાજી કાસમ, તારી વિજળી રે ___. કાવ્ય પ્રકાર જણાવો.

9. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો.

10. નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે.?