Gujarati Literature : ગુજરાતી સાહિત્ય Welcome to your Gujarati Literature : ગુજરાતી સાહિત્ય 1. કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે.? પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે None 2. ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે.? બેફામ મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ None 3. ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. બદલાતો પ્રેમભાવ આધ્યાત્મભાવ સ્થિર None 4. લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે.? મેઘદૂત ઉપનિષદ ઋગ્વેદ વિક્રમાશૌર્ય None 5. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો.... વીરપુર માંડવી વાસદ વઢવાણ None 6. 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે.? ગાંધીજી ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી નર્મદ None 7. "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે.? સી એસ લક્ષ્મી આર એમ લાલા એલેના ફેરાન્તે ગીતા સુબ્રમણ્યમ None 8. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. અંતરાત્મા અંદર દીવાદાંડી મૌનની મહેફિલ કેલીડોસ્કોપ None 9. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે.? મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ None 10. ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે.? પાટણ સોનગઢ સિદ્ધપુર પ્રભાસ પાટણ None Time's up