Gujarati Grammar Quiz: 04 Welcome to your Gujarati Grammar Quiz: 04 1. નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી? ગેરહાજર બંદગી ઘડામણ જાદુગર None 2. "નસમરસલગા" કયાં છંદનું બંધારણ છે. ? પૃથ્વી શિખરિણી પોલીસ હરિણી None 3. છપ્પા એટલે_______ એમાં રોળા છંદની ચાર અને ઉલ્લાળા છંદની બે પંક્તિઓ હોય છે છ પંક્તિ વાળો કાવ્ય પ્રકાર અખાએ છપ્પા માં ચોપાઈ છંદ નો પ્રયોગ કર્યો છે ઉપરના તમામ None 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન None 5. ‘અનુ+એષણા’ શબ્દની સંધિ જોડો. અનુએષણા અન્વેષણા અન્વેષણ અનોષણા None 6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિર : અફર ખેચર અગોચર અચર None 7. નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે.? પ્રતિક્ષા સુરુચિ સૂક્તિ વિકિરણ None 8. ‘અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.' - પંક્તિમાં કયો છંદ છે.? ચોપાઈ વસંતતિલકા માલિની દોહરો None 9. ‘અગ્રેસર’ શબ્દોનો વિગ્રહ કેમ થશે.? આગળ ફરનાર આગળ રહનાર અગ્રમાં સર અગ્ર અને સર None 10. ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે.? તત્પુરુષ કર્મધારય દ્વિગુ અવ્યયીભાવ None Time's up