Gujarati Grammar Quiz: 02

Welcome to your Gujarati Grammar Quiz: 02

ક્યાં સમાસ નું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે?

ક્યાં વાક્ય પ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે?

નીચેના માંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે?

વિશેષણને વિશેષણ ની આગળ મુકવામાં આવે તો તેને વિશેષણ નો કયો પ્રકાર ગણી શકાય?

કયો વિશેષણનો પ્રકાર નથી?

વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને કેવું વ્યંજન કહે છે?

નીચેના માંથી કયો પ્રકાર 'કૃદત' નો નથી?

નીચેના માંથી કોને 'ઉભ્યાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે?

નીચેના માંથી કયો છંદ 'સખ્યામેળ' છંદ છે?

'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ' - અલંકાર ઓળખાવો.