Gujarat Nu Bhugol Welcome to your Gujarat Nu Bhugol 1. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? 3 4 5 6 None 2. પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? ડાંગના જંગલમાંથી પીંપળનેરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી None 3. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? તળાવ બંધારા અખાત લગૂન None 4. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? કળણવાળા ખારા પાટ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો આંગળી જેવા ઢગલા લહેરાતા આગળ ધસી આવેલા ભાગ None 5. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય None 6. ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. સુરત, ડાંગ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ વડોદરા, દાહોદ None 7. ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1975 ઈ.સ. 1985 ઈ.સ. 1982 ઈ.સ. 1980 None 8. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? વિંધ્ય અરવલ્લી સાતપુડા સહ્યાદ્રી None 9. ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં None 10. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ જીપ્સમ યુરિયા અમોનિયા None Time's up