Gujarat Nu Bhogol Welcome to your Gujarat Nu Bhogol 1. ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૬૫ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૯ None 2. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ? ધુવારણ ઉકાઇ ઓખા પોરબંદર None 3. કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? લિગ્નાઇટ ગ્રેફાઇટ ડોલોમાઈટ બોકસાઈટ None 4. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? બાજરી એરંડા શેરડી ઘઉં None 5. નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી None 6. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ? માર્ચ - એપ્રિલ સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઇ ઓક્ટોબર - ડિસેમ્બર None 7. ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? કચ્છ અને જામનગર મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા પંચમહાલ None 8. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ? આયાતકાર જાળીઆકાર વૃક્ષાકાર ત્રિજ્યા None 9. સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ? 1200 MW 1400 MW 1250 MW 1450 MW None 10. પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? ડાંગના જંગલમાંથી ધરમપુરના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી વાંસદાના ડુંગરમાંથી None Time's up