Gujarat No Sanskrutik Varso Welcome to your Gujarat No Sanskrutik Varso 1. અડાલજની વાવ અન્ય કયા નામે ઓળખાય છે ? શ્રીમાળીની વાવ ભીમાની વાવ રૂડીબાઈની વાવ ઝરણાવાળી વાવ None 2. નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ? વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝિયમ, ભુજ None 3. 'અકીક'ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે ? ખંભાત અમદાવાદ પાટણ બાલાસિનોર None 4. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? ગરબા ભવાઈ નાટક તાંડવ નૃત્ય None 5. ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? આદિવાસી રબારી ઠાકોર ભરવાડ None 6. નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? મીરાંબાઇ નરસિંહ મહેતા અસાઈત અખો None 7. વજૂપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઢાંક ખંભાલીડા આબુ ઉપરકોટ None 8. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? કુંકણીઓ - ગોગજના ચિત્રો ભીલો - ભારાડીના ચિત્રો ચૌધરીઓ - નવાના ચિત્ર રાઠવા - પીઠોરાના ચિત્રો None 9. હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ? પઢાર ચારણ ભીલ દૂબળા None 10. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઇ ભાષામાંથી ઉદ્દભવી ? દીન્ગલ મારું પાલી પ્રાકૃત ગુર્જર અપભ્રંશ None Time's up