Gujarat Ni Lok Sanskruti: ગુજરાતના પાળિયા

Welcome to your Gujarat Ni Lok Sanskruti: ગુજરાતના પાળિયા

1. પાળિયા લેખો માં કેટલા લેખો વીરગતિ પામેલા યોદ્ધાઓને લગતા છે?

2. માતાજી ની ખાંભી માં શું હોય છે. ?

3. પાળિયા લેખો માં કેટલા લેખો સતી થયેલ સ્ત્રીઓને લગતા છે. ?

4. પાળિયા પરના લેખો શરૂઆત માં કઈ ભાષામાં લખાતા હતાં. ?

5. ખાંભીઓ શેમા કોતરેલી હોય છે. ?

6. ઘડેલી ને કોતરેલી શિલાપાટ ને ગ્રામ પ્રજા____કહે છે.

7. કાઠી લોકો પોતાના વડવાઓની તેમજ બીજા જણ ની ખાંભી-પાળિયા ને ______નામ આપે છે.

8. બધી ખાંભીઓને શું કહેવાય છે. ?

9. કાઠી લોકો ક્યાં આવીને વસેલા છે. ?

10. પાળિયા પર નાં પ્રતિકો માં શેના પ્રતિકો હોય છે. ?