Gujarat Na Mahanubhavo

Welcome to your Gujarat Na Mahanubhavo

1. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો.?

2. નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો.?

3. 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે.

4. ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે.?

5. ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું.?

6. સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા?

7. અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે.?

8. કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી.?

9. 'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે.?