Gujarat History

Welcome to your Gujarat History

1. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?

2. 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ?

3. ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ?

4. કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

5. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ ક્યા વિસ્તારમાં આવેલું છે ?

6. ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ?

7. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

8. મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

9. દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી ?

10. ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ?