Gujarat Geography Test – 10 Marks Welcome to your Gujarat Geography Test - 10 Marks 1. જૈન તીર્થસ્થાન ભદ્રેશ્વ્રર કયા જિલ્લા મા આવેલું છે ? પાટણ મહેસાણા અમદાવાદ કચ્છ None 2. સૌરાષ્ટ્ર ની સૌથી લાંબી નદી કઈ છે ? શેત્રુંજી ભાદર આજી મચ્છુ None 3. મહંમદ ગઝનીએ સોમનાથ લૂટયું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું ? કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલાનું મિનળદેવી સિદ્ધરાજ જયસિંહ None 4. ગુજરાતના ઇતિહાસમા 'અકબર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મહંમદ ગઝની ઇલ્તુમીશ મહંમદ બેગડા મહંમદઘોરી None 5. મોઢેરાનું ‘સૂર્યમંદિર’ કોણ સ્થાપિત કર્યું હતું ? ભીમદેવ સોલિંકી કર્ણદેવ સોલંકી વિસલદેવ વાઘેલા કર્ણદેવ વાઘેલા None 6. કઈ નદીના કિનારો ‘સુવાલીની ટેકરીઓ ‘ તરીકે ઓળખાય છે ? નર્મદા પુર્ણા તાપી વાત્રક None 7. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે ? પાટણ વડનગર અંબાજી વિસનગર None 8. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ? છ ત્રણ ચાર પાંચ None 9. ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે ? અમદાવાદ નડિયાદ વડોદરા પાટણ None 10. ઇ.સ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે ? 70.73 ટકા 87.23 ટકા 74.13 ટકા 69.17 ટકા None Time's up