Gujarat Geography Test: 02 Welcome to your Gujarat Geography Test: 02 1. ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું.? 1955 1975 1965 1970 None 2. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે.? એરંડા શેરડી બાજરી ઘઉં None 3. કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે.? બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ None 4. ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે.? પોરબંદર ઓખા ધુવારણ ઉકાઇ None 5. ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે.? પારડી રાધનપુર ચારણકા વારાહી None 6. ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે.? સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઇ None 7. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે.? વૃક્ષાકાર જાળીઆકાર ત્રિજ્યા આયાતકાર None 8. ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે.? મહેસાણા અને પાલનપુર પંચમહાલ કચ્છ અને જામનગર વડોદરા અને ખેડા None 9. ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે.? 3 4 5 6 None 10. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે.? બંધારા લગૂન તળાવ અખાત None Time's up