Gujarat Bhugol Welcome to your Gujarat Bhugol 1. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? સાબરકાંઠા દાહોદ અરવલ્લી છોટાઉદેપુર None 2. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મહી હાથમતી બનાસ મેશ્વો None 3. 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? ચોરવાડ ભરૂચ સુરત ભાવનગર None 4. ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત None 5. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? હિરત-ભોગાવો મહી-રેવા વાત્રક-શેઢી ઓરસંગ-મહી None 6. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભોગાવો મોજ આજી ભાદર None 7. સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ? 83 સે.મી. 81 સે.મી. 82 સે.મી. 80 સે.મી. None 8. વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 308 338 318 328 None 9. વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 72% 76% 74% 78% None 10. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 160 કિ.મી. 180 કિ.મી. 120 કિ.મી. 140 કિ.મી. None Time's up