Government Job Special: Gujarati Literature Welcome to your Government Job Special: Gujarati Literature 1. ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. સ્થિર બદલાતો પ્રેમભાવ આધ્યાત્મભાવ None 2. ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ વઢવાણ માંડવી વીરપુર None 3. 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? નર્મદ ધૂમકેતુ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી None 4. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. કેલીડોસ્કોપ અંદર દીવાદાંડી મૌનની મહેફિલ અંતરાત્મા None 5. નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ મણિલાલ હ. પટેલ None 6. કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? દયારામ નર્મદ પ્રેમાનંદ સ્વામી આનંદ None 7. ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ સિદ્ધપુર પ્રભાસ પાટણ સોનગઢ None 8. નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? સુંદરમ્ કાન્ત ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ None 9. ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? જયંત ખત્રી સુરેશ જોષી પન્નાલાલ પટેલ મધુ રાય None 10. ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? દીબ્રુગઢ ગૌહાટી દીસપુર બદરપુર None Time's up