GK Test Welcome to your GK Test 1. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન. બૂમરેગ ધનુષ્ય અસ્ત્ર શાસ્ત્ર None 2. નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ? દ્વંદ્વ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી None 3. ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો ___ થી હંમેશા વિભાજિત હોય. 3 9 15 21 None 4. ‘બોડેલી’ તાલુકો કયા જિલ્લામાં આવે છે ? મહિસાગર ખેડા છોટાઉદેપુર દાહોદ None [5.] 2, 7, 15, 29, 52, ? 83 85 82 87 None 6. આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ? નમોકેર મોદી ક્યોર મોદીકેર નમો ક્યોર None 7. સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ? મારી દુનિયા ઉઘડે નવી ક્ષિતિજ તૂટેલા તાર સાફલ્ય ટાણુ None 8. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? બોટાદ ભાવનગર સુરત અમરેલી None 9. ‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ? કાકા કાલેલકર ભોળાભાઈ પટેલ સુરેશ દલાલ શિવકુમાર જોષી None 10. એક વસ્તુની છાપેલી કિંમત પર ક્રમશઃ 10% અને 20% વળતર આપવામાં આવે છે, તો કુલ વળતર શોધો. 25% 26% 30% 28% None Time's up