General Sciences Test

Welcome to your General Sciences Test

1. 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ?

2. ચામડીનો વિકાસ કયા વિટામીન આધારિત છે ?

3. દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ?

4. ટેલિફોનના શોધકનું નામ આપો.

5. માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ?

6. દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ?

7. નીચેના પૈકી કયા વૈજ્ઞાનિક ગુજરાતના નથી ?

8. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

9. માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

10. લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ?