General Sciences Test: Talati Exam Test Welcome to your General Sciences Test: Talati Exam Test 1. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : કવિયિત્રિ આર્શીવાદ સામાજીક ઝિંદાદિલી None 2. __ is the dog hiding ?" "It's hiding behind the tree." Where Why When How None 3. સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ પહેલો None 4. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? શાંતિ ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ None 5. 'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો. ગાંધીનગર વિષ્ણુ ડે સજીવારોપણ ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં None 6. બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 8 17, 9 15, 10 16, 9 None 7. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઊંચૂનીચું ઊચુનીચુ ઊંચુંનીચું ઊંચુનીચું None 8. 'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો : અખોવન સતી સ્ત્રી સૌભાગ્યવતી પુણ્યશાળી સ્ત્રી None 9. Susan sits ___ the tree. over off up under None 10. બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિંહ ડૉ. બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ None Time's up