General Science Online Test Welcome to your General Science Online Test 1. Choose the correct meaning : “Abundant” Sufficient Vibrant Speedy Plentiful None 2. 'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' - છંદ ઓળખાવો. વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી None 3. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય. ત્રિજ્યા સ્પર્શક કેન્દ્ર જીવા None 4. ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ? કશ્મીરમાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચીનના કબજા હેઠળના કશ્મીરમાં બલુચિસ્તાનમાં None 5. Which is the plural noun ? People Woman Man All the three mentioned here None 6. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ બાજીરાવ સંભાજી None 7. “Distribute these chocolates ___ children of this class.” in with among between None 8. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ? જાન્યુઆરી -ફેબ્રુઆરી ઓક્ટોબર - નવેમ્બર માર્ચ- મે જુલાઈ - ઓગસ્ટ None 9. “Fill the glass ___ water.” bye with within from None 10. “Look at the picture, how beautiful ___ is !” This He It These None Time's up