General Knowledge Test: 03

Welcome to your General Knowledge Test: 03

1. નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે.?

2. ઈલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે.?

3. માઉસના શોધક કોણ છે.?

4. ભારતમાં સુપર કોમ્પ્યુટર પરમનું નિર્માણ ક્યાં શહેરમાં થયું હતું.?

5. આઈ.સી.પી. - 1860 ની કલમ-340માં શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે.?

6. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યું છે.?

7. કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે.?

8. તાજેતરમાં નિપાહ વાઈરસ ફેલાયો હતો તે ક્યા પક્ષી દ્વારા ફેલાય છે.?

9. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે.?

10. ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલીવાર વડાપ્રધાન બની શકે.?