General Knowledge Test: 02

Welcome to your General Knowledge Test: 02

1. કયા શહેરમાં, પીએમ મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે.?

2. ‘કિન્નરી’ એ કોનો કાવ્યસંગ્રહ છે.?

3. નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. : હું ગયો

4. આઈના મહેલ ગુજરાત રાજ્ય ના ક્યાં શહેરમાં આવેલ છે.?

5. એર ક્વોલિટી ઈન્ડેક્સ કેટલું હોય તો તે રેડ ઝોનમાં આવે છે.?

6. કમ્પ્યૂટરના સંદર્ભે PPP નું પૂરું નામ જણાવો.

7. કોઈપણ એપ્લિકેશન માંથી બહાર નીકળવા માટે કંઈ કીનો ઉપયોગ થાય છે.?

8. પોપિંગ ક્રિઝ’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે.?

9. અમદાવાદમાં હોમરૂલ લીગ શાખાના સ્થાપકનું નામ જણાવો.

10. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન (WTPS) ગુજરાતની કઈ નદીના કિનારે આવેલું છે.?