General Knowledge Test: 01 Welcome to your General Knowledge Test: 01 1. ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે. ? ખંભાત ભુજ ભચાઉ ભરૂચ None 2. નીચે પૈકી કયું નૃત્ય બનાસકાંઠા જીલ્લાનું નથી. ચાળો મેરાયો કાનુડો સાંઢણી None 3. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા. ? છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત કાન્તીભાઈ પરમાર None 4. ફ્રન્ટીયર ગાંધી તરીકે કોણ જાણીતું હતું ? ખુદીરામ બોજ મહાત્મા ગાંધી ખાન અબ્દુલ ગફ્ફર ખાન લિયાકત અલી ખાન None 5. હર્ષવર્ધન કયા વંશનો રાજા હતો. ? ગુપ્ત સોલંકી મૈત્રક પુષ્ય્ભુતી None 6. પ્રથમ નગરપાલિકાની સ્થાપના ૧૬૮૭ માં ક્યાં થઇ હતી? મદ્રાસ કોલકત્તા બોમ્બે અલાહાબાદ None 7. મેદાનો કુલ ભુમીખંડોનો કેટલા ટકા ભાગ રોકે છે ? 33 41 40 29 None 8. ગુજરાતમાં દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? મહેસાણા ગાંધીનગર સુરત ભાવનગર None 9. ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાશાનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ? વાઘેલા ચાવડા ગુપ્ત સોલંકી None 10. ગુજરાતી ગઝલના પિતા એટલે......... બળવંતરાય કલ્યાણરાય ઠાકોર કવિ કાન્ત બાલાશંકર કંથારિયા નરસિંહરાવ દિવેટિયા None Time's up