General Knowledge Quiz 10

Welcome to your General Knowledge Quiz 10

1. ‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ?

2. બરકત વીરાણીનું ઉપનામ જણાવો ?

3. ‘મહાકવિ’ નું બિરૂદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતાં ?

4. સમાસ ઓળખાવો : “ગાજવીજ”

5. “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ?

6. સાચી જોડણી કઈ ?

7. સંધિ જોડો : દેવ + ઋષિ = ___

8. ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો.

9. રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ?

10. બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ?