General Knowledge Quiz 08 Welcome to your General Knowledge Quiz 08 1. નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબુતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટા None 2. ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 14-03-1949 26-01-1950 15-08-1950 26-11-1949 None 3. કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને None 4. કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટિના ચેરમેનની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રીય કેબિનેટ None 5. ___ Ranchhod Pitambar is suspected by the police. The An No article required A None 6. A black and white cow ___ grazing in the field now. was are were is None 7. He showed ___ mercy to the vanquished and killed them. a few a little little the little None 8. The jury ___ divided in their opinions in the last meeting. is was were are None 9. He has few grey ___ in his beard. hairs hair hare haire None 10. કેટલા મોલ ઈલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય ? 6.023×10²³ (6.023/9.108) × 10⁵⁴ (1/9.108) ×10³¹ (1/9.108×6.023) × 10⁸ None Time's up