General Knowledge Quiz 06 Welcome to your General Knowledge Quiz 06 1. 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો. 1/2 345/693 3/4 347/693 None 2. જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 58 27 24 57 None 3. My work ___ over, I rushed out to play cricket. has been have been had being having been None 4. MS Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F9 F7 F8 F6 None 5. 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 63000 5300 9412 × 10¹⁰ આપેલ પૈકી એક પણ નહીં None 6. નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ? અદ્ભૂત મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત None 7. Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) latter letar letter later None 8. 26 જાન્યુઆરી - 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફાન્સના પ્રમુખનું નામ જણાવો. ફ્રાન્સીસ ઑલીવર જ્યોર્જ ઑરીઓલ નીકોલસ સાર્કોઝી ફ્રેન્કોઈસ ઑલાન્દે None 9. 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ None 10. ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય ? 33.1% 10% 27.1% 21% None Time's up