General Knowledge Quiz 05

Welcome to your General Knowledge Quiz 05

1. X ની કિંમત શોધો જ્યારે શ્રેણી : 7, 20, 18, 10, X નો મધ્યક 14 હોય.

2. ‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

3. ગુજરાતી ભાષામાં હ્રસ્વ સ્વર કેટલા છે ?

4. ‘ય ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

5. ક્ષેત્રફળની દ્રષ્ટીએ સૌથી નાનો કયો છે ?

6. દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

7. ‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

8. ‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે.

9. કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

10. ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?