general knowledge quiz 04 Welcome to your general knowledge quiz 04 1. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? મેરુ નૃત્ય ટિપ્પણી નૃત્ય હમચી નૃત્ય મેરાયો None 2. લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? દલપતરામ પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર None 3. બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. સુધીર ભાસ્કર તેજસ બાકરે વિશ્ચષનાથન આનંદ ગીત શેઠી None 4. અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ? વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ શ્રી એચ.એમ.પટેલ ભાઈકાકા None 5. કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ? વિનોદ કિનારીવાલા વિઠ્ઠલભાઈ પટેલ શ્યામજીકૃષ્ણ વર્મા જયપ્રકાશ નારાયણ None 6. ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ? સયાજી પેલેસ (વડોદરા) વિજય પેલેસ (માંડવી) લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) પ્રાગ મહેલ (ભૂજ) None 7. નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? અડાલજની વાવ રાણીની વાવ (પાટણ) જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો કાંકરીયા તળાવ None 8. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? પીપાવાવ સંજાણ માંડવી મુંદ્રા None 9. ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જામનગર અમરેલી રાજકોટ None 10. તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 100° 40° 37° 38.6° None Time's up