General Knowledge Quiz 02 Welcome to your General Knowledge Quiz 02 1. સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. સમુચ્ચયવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક None 2. જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? ગિજુભાઈ બધેકા જીમ કોર્બેટ રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી None 3. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ? ફેફસાં હૃદય લીવર કિડની None 4. She asked me ___ I had studied ___. if, there that, here that, there if, here None 5. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? દ્વંદ્વ, દ્વિજ, દ્રાક્ષ, દ્રુત દ્રુત, દ્વંદ્વ, દ્રાક્ષ, દ્વિજ દ્રાક્ષ, દ્રુત, દ્વંદ્વ, દ્વિજ દ્રાક્ષ, દ્વિજ, દ્રુત, દ્વંદ્વ None 6. સંધિ લખો : સિત્ધુ + ઊર્મિ સિન્ધુર્મિ સિન્ધૂર્મિ સિર્ન્ધુર્મિ સિન્ધ્વર્મિ None 7. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? બાળ ગંગાધર ટિળક ગાંધીજી મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ None 8. ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? મેજર જનરલ બટાલીયન લશ્કર બ્રિગેડીયર None 9. અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. રૂપક વર્ણાનુપ્રાસ યમક ઉપમા None 10. બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે ? નૃત્ય કલામાં નાટય કલામાં સંગીત કલામાં ચિત્ર કલામાં None Time's up