General Knowledge 10

Welcome to your General Knowledge 10

1. ‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે.

2. કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

3. ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

4. પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

5. રૂઢીપ્રયોગનો અર્થ શોધીને લખો : "ખેલ માંડવો”

6. નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી?

7. ‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

8. ગુજરાતી ભાષામાં ઉષ્માક્ષર કેટલા છે ?

9. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

10. કાકાની શશી કોનું નાટક છે ?