General Knowledge 08 Welcome to your General Knowledge 08 1. 'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? સંસ્કૃત હિન્દી ઉર્દૂ અરબી None 2. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ None 3. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણ વર્મા વીર સાવરકર સરદારસિંહ રાણા None 4. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉઘાન અને અભ્યારણ્ય જે ઉતરાખંડમાં આવેલું છે, તેનું નામ શું ? ગોવિંદ ગંગોત્રી જીમ કોબેંટ નંદાદેવી None 5. 64, 125, 216, 343, ___ 506 449 498 512 None 6. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી ભાવનગર રાજકોટ સુરત None 7. Find out the opposite meaning of ‘Latter’ first former second final None 8. 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી જન્માષ્ટમી મહા શિવરાત્રી હનુમાન જયંતિ None 9. ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? દુલા ભાયા કાગ ભોજા ભગત સ્વામી આનંદ મકરંદ દવે None 10. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતી પરીસ્થીતી પરિસ્થિતિ પરીસ્થિતિ None Time's up