Current Affairs Test

Welcome to your Current Affairs Test

1. ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ?

2. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ?

3. ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો.

4. ક્યા દેશમાં ચીનના સહયોગથી પોખરા રીજનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PRIA)નું ઉદ્ધાટન કરાયું ?

5. નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ?

6. T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ?

7. કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ?

8. તાજેતરમાં ચર્ચામાં રહેલ કિલાઉઆ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ?

9. તાજેતરમાં યુરોપિયન યુનિયનમાં સામેલ થનારો 27મો દેશ ક્યો બન્યો ?

10. ક્યા દેશે બેલારુસ લશ્કરી એરફિલ્ડમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ?