Current Affairs : October 2021 Welcome to your Current Affairs : October 2021 1. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લાના મણિપુર ગામેથી સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ કરાયો.? અમદાવાદ સુરત વડોદરા મહેસાણા None 2. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે.? બેંગલુરુ ભોપાલ પુણે નવી દિલ્હી None 3. તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો.? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ None 4. તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો.? પુણે વારાણસી રાંચી પ્રયાગરાજ None 5. પોતાની વન્યજીવ કાર્ય યોજના 2021-30 પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું.? મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત None 6. ટોક્યો ઓલમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ? 6 9 5 7 None 7. તાજેતરમાં ક્યા દેશ સૈન્ય સંચાર ઉપગ્રહ Syracuse 4A લોન્ચ કર્યો.? અમેરિકા રશિયા સ્પેન ફ્રાન્સ None 8. તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને સબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર None 9. તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા.? કેનેડા ફાન્સ બ્રિટન ડેન્માર્ક None 10. તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી.? અદાણી ગ્રુપ CVC કેપીટલ RSPG ગ્રુપ ગ્લેઝર્સ None Time's up