Current Affairs November 2021 Welcome to your Current Affairs November 2021 1. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે.? 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 15 નવેમ્બર None 2. તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉમલિંગ લા પાસ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો.? L&T અદાણી કન્સ્ટ્રકશન IRCON BRO None 3. તાજેતરમાં ક્યા રાજ્યના પોચચમપલ્લી ગામને UNWTOના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું.? ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ None 4. તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે.? 84 88 82 90 None 5. તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું.? ભોપાલ જયપુર લખનૌ ગુરૂગ્રામ None 6. તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો.? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 7 વર્ષ None 7. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે મનાવાય છે.? 14 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 15 નવેમ્બર None 8. ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે.? ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા None 9. તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો.? 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર None 10. તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું.? રશિયા બ્રિટન જાપાન ફાન્સ None Time's up