Current Affairs 2022 | January Month

Welcome to your Current Affairs 2022 | January Month

1. દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ?

2. તાજેતરમાં ચર્ચામાં રહેલી તસનીમ મીર કઈ રમત સાથે સંકળયેલી છે ?

3. ભારત ક્યા દેશને પ્રથમવાર બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરશે ?

4. તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ?

5. તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

6. તાજેતરમાં ભારતની પ્રથમ UNDP યુથ કલાઈમેટ ચેમ્પિયન કોણ બની ?

7. એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ?

8. તાજેતરમાં નિધન પામેલા નર્તક બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા ?

9. પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાયો ?

10. તાજેતરમાં ભારતનો પ્રથમ કોલ ટુ મિથેનોલ (CTM) પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવ્યો ?