Current Affairs 2022 | February

Welcome to your Current Affairs 2022 | February

1. ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ?

2. વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે ?

3. ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ?

4. ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ?

5. તાજેતરમાં નેશનલ મીન-કમ-મેરિટ સ્કોલરશિપ યોજના (NMMSS)ને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ?

6. ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ?

7. 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ?

8. 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ?

9. તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વીમેન સેફટી સ્કોડ શરૂ કરવામાં આવ્યા ?

10. ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?