Current Affairs 2022 | April Welcome to your Current Affairs 2022 | April 1. તાજેતરમાં સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 4 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 5 વર્ષ None 2. તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ? રિયા કુમારી આરેફા જોહરી મહેક ભટ્ટ કુસુમ શાસ્ત્રી None 3. યુનિયન પબ્લિક સર્વિરા કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ કોણ બન્યા ? પંકજ જોશી પંકજ સોની ડૉ.દિનેશ દાસા મનોજ સોની None 4. તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ? પ્રો.રામદરશ મિશ્રા પ્રો.રામચરણ શર્મા પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.વિદ્યાધર મિશ્રા None 5. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવનાર છે ? કર્ણાટક મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર None 6. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day) ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 4 એપ્રિલ 2 એપ્રિલ 5 એપ્રિલ None 7. એશિયન જુનિયર અને કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ જાપાન None 8.. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)એ ક્યા દેશને નિલંબિત કર્યો ? યુક્રેન ચીન રશિયા અમેરિકા None 9. કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી (ભારત) બર્મિઘમ (ઈંગ્લેન્ડ) ઢાકા (બાંગ્લાદેશ) વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા) None 10. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ None Time's up