Cultural Heritage of Gujarat Welcome to your Cultural Heritage of Gujarat 1. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ? શ્રી શ્રી રવિશંકર પંડિત રવિશંકર રવિશંકર રાવળ રવિશંકર મહારાજ None 2. આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? સ્મિતા શાસ્ત્રી મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી None 3. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ? પિછવાઈ લઘુચિત્ર આધુનિક આમાંની કોઈ નહીં None 4. એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ? અંગ્રેજ અધિકારી એલિસ ઇન વન્ડરલેન્ડ અંગ્રેજ અધિકારીનાં પત્ની આમાંના કોઈ જ નહીં None 5. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ? બૌદ્ધ ખ્રિસ્તી શીખ યહૂદી None 6. મકરસંક્રાંતિનો અર્થ શું છે ? સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ None 7. "ભવાઈ"ના પૂર્વજ નીચેના પૈકી કોણ છે ? માનસિંહ અસાઈત બૈજનાથ નરસિંહ None 8. તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? માઘ ભાદરવો શ્રાવણ અષાઢ None 9. હાલી નૃત્ય કઇ આદિજાતિનું લોકનૃત્ય છે ? દૂબળા ભીલ પઢાર ચારણ None 10. મોઢેરાના સૂર્યમંદિરની રચના ___ છે. ઉત્તરાભિમુખ પશ્ચિમાભિમુખ પૂર્વાભિમુખ દક્ષિણાભિમુખ None Time's up