Constable Special Test: GK Welcome to your Constable Special Test: GK 1. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? નાઈટ્રિક એસિડ કોસ્ટિક સોડા સલ્ફ્યુરિક એસિડ સોડા એશ None 2. નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ટીમરૂ ચંદન સાગ ખેર None 3. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી None 4. ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ None 5. નીચેનામાંથી કયા માસમાં રવિઋતુના પાક થાય છે ? મે થી જુલાઈ જૂન થી ઓગસ્ટ જાન્યુઆરીથી માર્ચ એક પણ નહીં None 6. ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા None 7. કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? ઓરસંગ-મહી મહી-રેવા વાત્રક-શેઢી હિરત-ભોગાવો None 8. ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? રાય એરંડા તલ તમાકુ None 9. વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 72% 74% 76% 78% None 10. નળસરોવર આશરે કેટલાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે ? 140 કિ.મી. 160 કિ.મી. 120 કિ.મી. 180 કિ.મી. None Time's up