Constable Special Test: General Science Welcome to your Constable Special Test: General Science 1. દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ None 2. માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? હાઇપોથેલેમસ ગ્રંથી એડ્રીનલ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી None 3. સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન None 4. પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ? મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન પોલીસ સમક્ષનું નિવેદન આરોપીની કબુલાત ઉપરના તમામ None 5. નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? સંપૂર્ણ જાડુ મોટુ સ્થુલ None 6. શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર અજમેર આમેર આગ્રા None 7. રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ None 8. ગેરકાયદેસર મંડલીની વ્યાખ્યા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમથી આપેલ છે ? 145 100 120 141 None 9. ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 97 98 95 92 None 10. FAO (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન) નું મુખ્ય મથક કયાં છે ? જાકાર્તા લંડન રોમ દિલ્હી None Time's up