Constable Special Test: 30 Welcome to your Constable Special Test: 30 1. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? પાટણ અંબાજી શામળાજી વલસાડ None 2. ચિત્રો કે માહિતીના નાના ટપકાંઓના સમૂહને......... તરીકે પણ ઓળખવામાં આવે છે. બાઈટ પિક્સેલ બિટ ઉપરમાંથી એકપણ નહીં None 3. ‘હુમલા’ના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકારો છે ? 4 5 6 7 None 4. ટીઅર - ગેસનું રાસાયણિક નામ શું છે ? આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન સોડીયમ ન્યુક્લિઓટાઈડલ સિલ્વર બિટાટ્રાયોમાઈડ ઉપરોક્ત એકપણ નહીં None 5. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ? હાઈકોર્ટ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ None 6. ‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ? ભારત - ચીન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ભારત - પાકિસ્તાન None 7. મુલાકાતના પ્રકાર જણાવો. 2 3 4 5 None 8. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ભાડભૂત ગાંધાર દહેજ જંબુસર None 9. નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકી કાળના નથી ? રુદ્રમહેલ તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર None 10. લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે ? નાઈટ્રોજન પેન્ટાક્સાઈડ નાઈટ્રીક ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ None Time's up