Constable Special Test: 29

Welcome to your Constable Special Test: 29

1. સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

2. ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલાં માસ થી વધવો જોઈએ.

3. દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ?

4. વિધાનસભાની મુદ્દત પાચ વર્ષની હોઈ છે.આ મુદત ક્યા દિવસથી ગણવામાં આવે છે ?

5. ભારતીય બંધારણના આર્ટિકલ –80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો.

6. આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજજો ( Special state of India ) આપવામાં આવ્યો નથી.

7. લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

8. ભારતીય સંવિધાનના કાયદાના આર્ટિકલ – 80 ( ક ) માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યસભાની રાજ્યોના પ્રતિનિધિઓની મહતમ સભ્ય સંખ્યા કેટલી હોય છે ?

9. ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી ! કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?

10. ‘ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.