Constable Special Test: 28 Welcome to your Constable Special Test: 31 1. એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિ.મી. / કલાક વધારવામાં આવે તો 150 કિ.મી. નું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 50 કિ.મી. / કલાક 40 કિ.મી. / કલાક 30 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક None 2. કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ? હસ્તરેખા વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તર શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર None 3. નીચેના પૈકી ક્યા કમ્પ્યૂટરને ‘રાક્ષસ’ નું ઉપનામ આપેલું છે ? માઈક્રો કમ્પ્યૂટર મિનિ કમ્પ્યૂટર સુપર કમ્પ્યૂટર હેન્ડહેલ્ડ કમ્પ્યૂટર None 4. 2022 માં ફિફા વર્લ્ડકપ ક્યા દેશમાં યોજાશે ? ભારત કતાર વેનેઝુએલા બ્રિટન None 5. ભારતની સ્વતંત્રતા બાદ ભાષાના આધારે પ્રથમ ક્યા રાજ્યની સ્થાપના થઈ ? આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ ગુજરાત None 6. ક્યા મેદાનને ‘પૂરના મેદાન’ તરીકે ઓળખવામાં આવે છે ? મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશ None 7. ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે ? ભરવાડ રબારી ઠાકોર આદિવાસી None 8. દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં છે? તીથલ ઉભરાટ ડુમસ દાંડી અને ધરાસણા None 9. ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા વર્ષ સુધીની ઉંમરના બાળકનું કોઈપણ કૃત્ય ગુનાહિત ગણવામાં આવતું નથી ? સાત પંદર ચૌદ એકવીસ None 10. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ None Time's up