Constable Special Test: 27

Welcome to your Constable Special Test: 27

1. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું ?

2. ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં થાય છે ?

3. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ?

4. અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી ?

5. અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ?

6. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

7. પૂર્વ દિશામાં મુખ રાખી પાંચ છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મીલાની ડાબી બાજુએ સવિતા છે. કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા ક્યા ક્રમે હશે?

8. નવરોઝ ક્યા ધર્મનો તહેવાર છે ?

9. સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોના દ્વારા ચલાવામાં આવ્યા હતા ?

10. મોગલ સામ્રાજ્યમાં “Gate of Makka” તરીકે ક્યું બંદર જાણીતું હતું ?