Constable Special Test: 27 Welcome to your Constable Special Test: 27 1. “અમે રે સૂકું રૂ નું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ None 2. જો કોઈ વસ્તુની મૂળ કિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 20 16 18 25 None 3. 8 બિટના સમૂહને શું કહેવામાં આવે છે ? અંક બિટ બાઈટ મેગાબાઈટ None 4. માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે... ભારતીય સમાજવ્યવસ્થા વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન None 5. ક્યાં બ્લડ ગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ B ગૃપ O ગૃપ AB ગૃપ A None 6. CRPCની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ ફક્ત માતા-પિતા માટે થઈ શકે. ફક્ત સંતાનો માટે થઈ શકે. ફક્ત પત્ની માટે થઈ શકે. તમામ માટે થઈ શકે. None 7. જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ-2013 માં કઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે. ? કલમ-166-ડી કલમ-166-સી કલમ-166-બી કલમ-166-એ None 8. ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે ? 2017 2014 2015 2016 None 9. વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય છે ? ડેસ્કટોપ મોનિટર આઈકન મેનુ None 10. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 80 સે 100 સે 90 સે 95 સે None Time's up