Constable Special Test: 26 Welcome to your Constable Special Test: 26 1. ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે100 MLD નો ડિસેલીનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ? તેહસિલ, ભાવનગર જોડિયા, જામનગર ડુંગરી, જૂનાગઢ જલિયા, રાજકોટ None 2. નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે ? ઔરંગા અંબિકા દમણગંગા પૂર્ણા None 3. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ? સોનલ માનસિંહ ભાનુ અથૈયા સુનિલ કોઠારી કુમુદિની લાખિયા None 4. ઉમાશંકર જોશીને એમના કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? વિશ્વશાંતિ પ્રાચીના ગંગોત્રી નિશીથ None 5. માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ? પૌરાણિક કાળ તામ્ર યુગ પ્રાગેતિહાસિક કાળ ઉપરમાંથી એકપણ નહીં None 6. બેરોમીટરથી શું માપી શકાય ? દબાણ વિદ્યુતપ્રવાહ ઘનતા તાપમાન None 7. જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ? બુધવાર શનિવાર ગુરુવાર શુક્રવાર None 8. તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ બન્યું ? દર્શન ઠાકુર દીપક પાઠક મેહુલ જોશી કૌશલ પંડ્યા None 9. ગુજરાતમાં સૌથી વધુ ગામડાં કયા જિલ્લામાં છે ? કચ્છ સુરત અમદાવાદ વડોદરા None 10. સિટિ સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે ? ગવર્નર એટર્ની જનરલ રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ None Time's up