Constable Special Test: 26 Welcome to your Constable Special Test: 26 1. જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ - શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ _________ કરે છે એમ કહી શકાય. યુદ્ધ કરવું ગેરકાયદેસર મંડળી બખેડો હુલ્લડ None 2. ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત આપનાર મહાનુભાવ કોણ છે ? કાર્લ માર્ક્સ લૂઈસ ડૂમો ડેવિડ હાર્ડમેન રેડલિક બ્રાઉન None 3. ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે? ભડાબેટ પીરમ બેટ નોરાબેટ અલિયા બેટ None 4. નીચેનામંથી કયું ગુજરાતનું તાપવિદ્યુત મથક નથી ? વણાકબોરી ધુવારણ પાનમ ઉકાઈ None 5. હેવી વોટરનું બીજું નામ શું છે ? ડ્યુટેરીયમ સોનેરિયમ યુગોરિમ હેવીરેમ None 6. નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? ખેડા - ખેટક મોડાસા - પર્ણશા તારંગા - તારણદુર્ગ ખંભાત - સ્તંભતીર્થ None 7. આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ? 9 દિવસ 15 દિવસ 30 દિવસ 60 દિવસ None 8. જળ સંચય માટે શરૂ કરેલ ‘સુજલામ્ સુઝલામ્ જળ અભિયાન’ નો સમાપન સમારોહ અમદાવાદના કયા સ્થળે યોજાયો હતો ? ધોળકા ધંધુકા નવાગામ ધોલેરા None 9. ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ? કાન્તિભાઈ પરમાર છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત None 10. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌપ્રથમ 14 લેનવાળો કયા એક્સપ્રેસ હાઈવેનો પ્રારંભ કરાવ્યો ? ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવે દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે None Time's up