Constable Special Test: 25

Welcome to your Constable Special Test: 25

1. ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ?

2. ચોરીની વ્યાખ્યા કઇ કલમાં છે ?

3. સેસન્સ અદાલતની રચના કોણ કરે છે ?

4. એક બુક રુ.૮૦ માં ખરીદીને રૂ.૬૦ માં વેચતા કેટલા ટકા ખોટ જાય ?

5. ભૂજનો આયના મહેલ કોણે બંધાવ્યો હતો ?

6. ગુલામગીરી પુસ્તકના લેખક કોણ છે ?

7. રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની સરહ્દ સ્પર્શતી નથી ?

8. તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લાને રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ?

9. તાજેતરમા કોણ મીસ યુનિવર્સ-૨૦૨૧ બન્યા છે ?

10. સૌથી વધુ ગુરૂત્વાકર્ષણબળ ક્યા ગ્રહનું છે?