Constable Special Test: 24 Welcome to your Constable Special Test: 24 1. નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એક્ટ-1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે.? અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત હસ્તાક્ષર નિષ્ણાંત ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત આપેલ બધા જ None 2. ‘ચંદા’ કઈ કૃતિનું પાત્ર છે.? જનમટીપ ભટ્ટનું ભોપાળું જયાજયંત ભારેલો અગ્નિ None 3. ન્યૂટનનો ગતિનો ક્યો નિયમ બળનું મૂલ્ય આપે છે.? પહેલો બીજો ત્રીજો આપેલ પૈકી એક પણ નહી None 4. ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને.... કહે છે. ચિપ કંટ્રોલ યુનિટ મધરબોર્ડ સીપીયુ None 5. ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો.? 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ None 6. સૌ પ્રથમવાર ‘વંદેમાતરમ્’ ક્યારે ગવાયું હતું.? 1850 1896 1890 1894 None 7. કાળી માટી નીચેનામાંથી ક્યા પાક માટે સૌથી વધારે અનુકૂળ છે.? તેલીબીયા ઘઉં ચા કપાસ None 8. પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે.? વજન વધે વજન ઘટે વજન શૂન્ય થશે વજન યથાવત રહે None 9. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ.? 100 200 300 400 None 10. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે.? 106 12 72 76 None Time's up